
મોરબી વાવડીરોડ શ્રીજીપાર્ક સોસાયટીમા રહેતા અતિક સમીરભાઈ કાટીયાનો આજે જન્મદિવસે સગા સ્નેહીઓ અભિનંદન પાઠવ્યા
મોરબી વાવડીરોડ પર આવેલ શ્રીજીપાર્ક સોસાયટીમા રહેતા અતિક સમીરભાઈ કાટીયા આજે છ વર્ષ પુરા કરી સાતમા વર્ષમા પ્રવેશ કરતા આજે જન્મદિવસની ઉજવણી નિમિતે નાના આદમભાઈ નુરમામદભાઈ લધાણી અને નાની જીન્નતબેન લધાણી અને અતિકના માતા પિતા મામા સહિતના પરીવારજનોએ અતિકને બદામ પિસ્તાના પૈંડામા જોખી મન્નત ઉતારી કેક કાપી અતિક માટે પરવરદિગાર પાસે દુવા માંગી ઉત્સાહભેર જન્મદિવસની ઉજવણી કરી હતી