
મોરબી વાવડીરોડ જનકનગર સોસાયટીમા રહેતા સ્વ: વિનેશભાઈ મોહનભાઈ સવસેટાનુ દુખદ અવસાન ગુરુવારે બેસણુ
મોરબી વાવડીરોડ નિવાસ સ્થાને બેસણુ અને ઉતરક્રિયા રાખવામા આવેલ છે
મોરબી વાવડીરોડ જનકનગર સોસાયટીમા રહેતા સ્વ વિનેશભાઈ મોહનભાઈ સવસેટાનુ આજરોજ દુખદ અવસાન થયેલ હોવાથી તેમનુ બેસણુ તારીખ ૧૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સોમવારે ૩:૦૦ થી ૫:૦૦ વાગ્યે પોતાના નિવાસ સ્થાને રાખવામા આવેલ છે તેમજ તેમની ઉતરક્રિયા તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ગુરુવારે તેમના નિવાસ સ્થાને રાખવામા આવેલ છે જેની જાણ મૈસુરભાઈ દેવાભાઈ સવસેટા- આયદાનભાઈ દેવાભાઈ સવસેટા- પ્રવિણભાઈ મોહનભાઈ સવસેટા અને કરણભાઈ પુનાભાઈ સવસેટા દ્રારા સવસેટા પરીવારના સૌને રામરામ