મોરબી વીસીપરા વિસ્તારમા આશીકે ગરીબનવાઝ કમીટી દ્રારા જશ્ને સુલ્તાનુલ હિન્દની ખુશીમા નાતશરીફના ભવ્ય કાર્યક્રમનુ આયોજન

મોરબી વીસીપરા વિસ્તારમા આશીકે ગરીબનવાઝ કમીટી દ્રારા જશ્ને સુલ્તાનુલ હિન્દની ખુશીમા નાતશરીફના ભવ્ય કાર્યક્રમનુ આયોજન

 

મોરબી વીસીપરા બિલાલી મસ્જીદ ખાતે આજે તારીખ ૧-૧-૨૦૨૫ ના રોજ ઈશા નમાઝ બાદ નાતશરીફનો કાર્યક્રમ યોજાશે

હજરત પીરે તરીકત અલ્હાજ સૈયદ અબ્દુલરશીદમિંયા કાદરી યુલ જીલાની ( શહેર ખતીબ – મોરબી ) હજરત હાફીઝો કારી અલ્હાજ સૈયદ મોહંમદ સીકંદરમિયા કાદરી યુલ જીલાની અકબરી મિસ્બાહી (સજજાદાનશીન ખાનકાહ પીર મદની સરકાર) આ કાર્યક્રમમા જનાબ શબ્બીર ચિશ્તી સાહેબ (નાતવાં) (મોરબી) જુનેદરઝા બરકાતી (નાતખ્વાં) (ચિતોડગઢ) સૈયદ સોહિલ બાપુ કાદરી (ફાતમી) (વાંકાનેર) (શાયર) નાતખ્વા નાતશરીફની ધુમ મચાવશે જેથી આ નાતશરીફના ભવ્ય કાર્યક્રમમા તમામ મુસ્લીમ બિરાદરોને પધારવા અને સવાબ હાસીલ કરવા આશીકે ગરીબ નવાઝ કમીટી દ્રારા અપીલ કરવામા આવે છે

આ કાર્યક્રમમા રોનકે સ્ટેઝ સૈયદ આરીફ મીયા બાપુ બુખારી (કારૂકી મસ્જીદ)સૈયદ ફારૂકમીયા બાપુ કાદરી (સલીમ મસ્જીદ)સૈયદ નઝીરબાપુ બુખારી (બાવા અહેમદશાહ મસ્જીદ) સૈયદ નિઝામુદીન બાપુ કાદરી (અલ-ઝુબૈદા મસ્જીદ)
મૌલાના તજમ્બુલહુસૈન અશરફી (સીદીકી મસ્જીદ)મૌલાના જાબીરહુસેન સાહેબ (ઉસ્માનીયા મસ્જીદ)મુફતી વસીકુર્રહમાન સાહબ (પેરશ ઇમામ બીલાલી મસ્જીદ) હાફીઝ મોહંમદ યાસીન સાહેબ (મદીના મસ્જીદ)મૌલાના હાજી યુનુસ અકબરી સાહેબ (હૈદરી મસ્જીદ) હાફીઝ અબ્દુલ મજીદ રજવી (બાવા અહેમદશાહ મસ્જીદ)મૌલાના અબ્દુલકાદરી સાહેબ હદાની (જુમ્મા મસ્જીદ)મૌલાના અખ્તરહુરોન સાહેબ (હજરત અબુબકર સીદીક મસ્જીદ ઉપસ્થિત રહેશે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here