
મોરબી બાર એસોસિયેશનના પ્રમુખશ્રી ચેતનભાઈ સોરીયા સહીત વકીલોએ આપી એડવોકેટ રજાક બુખારીને જન્મદિવસની શુભકામનાઓ
મોરબી બાર એસોસિયેશનના વકીલોએ ફોનિક અને રૂબરૂ મળીને એડવોકેટ રજાક બુખારીને આપી જન્મદિવસની શુભકામનાઓ જેમાં મોરબી બાર એસોસિયેશનના પ્રમુખશ્રી ચેતનભાઈ સોરીયાએ પણ રૂબરૂ મળીને એડવોકેટ રજાક બુખારીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને વકીલાત ક્ષેત્રમાં કરીયર બનાવીને આગળ વધો સારી નામના સાથે સ્વાસ્થ્ય સારૂ નિવડે તેવી અવતરણ દિવસે રજાક બુખારીને સન્માનભેર શુભકામના પાઠવી હતી તેમજ મોરબી ન્યાય મંદિરમાં મળ્યા ત્યાં શુભેચ્છા પાઠવીને સૌ કોઈ જુનિયર સીનીયર વકીલ મિત્રોએ શુભકામનાઓ પાઠવી ત્યારે લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા હતા કેમ કે વર્ષમાં એક જ વખત સૌનો જન્મદિવસ આવતો હોય છે જે ખુશી જન્મતા પોતાને નહોતી મળી પરંતુ મોટા થઈને જે એકબીજા મિત્રો મળે અને શુભકામનાઓ પાઠવે ત્યારે હૈયું ખરેખર ભરાઈ જાય છે જે પોતે જ એવુ મહેસુસ કરે છે કે કોઈ તો આપણું છે કોઈ તો આપણી પાસે છે તેવો અહેસાસ કરાવતા શુભકામના પાઠવનાર તમામ વકીલ મિત્રોનો રજાક બુખારીએ તહેદિલથી આભાર વ્યક્ત કર્યો છે