મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ બી.એ.ગઢવી સામે સુરત પોલીસની લાલઆંખ એક વર્ષનો પગારનો ઇજાફો અટકાવી દેવાની નોટીસ
સુરત પોલીસ બંદોબસ્તમાં રહેલા પીએસઆઇની હરકતથી સુરત પોલીસ નારાજ કડક કાર્યવાહી કરાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો
મોરબી સી.ટી બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પીએસઆઇ બી.એ.ગઢવીનો સમગ્ર ગુજરાતમાં વિડીયો વાયરલ મોરબી સીટી બી.ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ બી.એ.ગઢવીએ બંદોબસ્ત દરમિયાન બાળકને વાળ પકડી માર મારતા હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો ચર્ચાનો વિષય બન્યો મોરબી પીએસઆઇ ગઢવી ભારે ચર્ચામાં આવ્યા તાત્કાલિક અસરથી કરાઈ કાર્યવાહીસુરત પોલીસ બંદોબસ્તમાં કોનવે રિહર્સલ દરમિયાન પોતાની ભુલની સજા બાળકને આપી બાળક ઉપર હાથ ઉપાડનાર વાળ પકડીને મુક્કા મારનાર પીએસઆઇને તાત્કાલિક કંટ્રોલ રૂમમાં બેસાડી દીધાની ચર્ચા