
રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી પિયુષભાઈ સખીયાની નવી ઓફીસના ઉદધાટનમા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલિપ પટેલની હાજરી શુભેચ્છા અભિનંદન પાઠવ્યા
રાજકોટના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી પિયુષ સખીયાની નવી અધ્યતન એડવોકેટ ઓફિસનુ ઉદ્ઘાટન હોય આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીના ઉમેદવારો પ્રમુખશ્રી સુમિત વોરા તથા સેક્રેટરીના ઉમેદવાર નિલેશ પટેલ તથા ધારાશાસ્ત્રી કૌશલ વ્યાસ તમામે પિયુષ સખિયાને શુભેચ્છાઓ પાઠવેલ હતી























