
અલ્પેશ સુરેશ ગૌસ્વામી દ્રારા
મોરબી નહેરુગેટ ચોકમા એક અજાણી મહિલા સવારથી ધ્યાનમા બેસી જતા બેભાન હાલતમા સારવાર માટે ખસેડાઈ
મોરબીમા નગર દરવાજા ચોકમા આજે સવારે એક મહીલા નજીક બજાર લાઈનમા મેઈન રૉડ પર સવારથી ધ્યાન અવસ્થામા બેઠેલી જોતા મહીલા ટ્રાફિક અને ટ્રાફિક પોલીસના જીલુભાઈ ગોગરા ફારુકભાઈ સુમરા સહીતના સ્ટાફે આ મહિલા બેભાન હાલતમા હોવાનુ જણાતા તેને સારવારમા હોસ્પીટલે ખસેડી હતી આ મહિલા પાસે થેલા મા રોકડ રકમ અને મોબાઈલ ચૂટણી કાર્ડ છે જે કોઈને ઓળખ મળે તેને મોરબી એ ડિવિઝન પોલીસ મથકે અથવા નગરદરવાજા ટ્રાફીકમા ફરજ બજાવતા જીલુભાઈ ગોગરાનો તાત્કાલિક સંપર્ક કરે