
મોરબી સબજેલમા હત્યાના આરોપીનુ મોત જાણો કેવી રીતે થયુ મોત શુ હતો કયા ગુન્હામા જેલમા હતો આરોપી
મોરબી સબજેલમા તાલુકા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ૧૩૧/૧૮ આઈપીસી કલમ ૩૦૨ ૧૪૭.૧૪૮ ૧૪૯ જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો કર્યો હોવાથી મોરબી સેસન્સ એન્ડ ડિસ્ટ્રીક કોર્ટમા કેશ ચાલુ હતો ત્યારે હત્યાના ગુન્હામા કાચાકામના કેદી શિવાભાઈ રામજીભાઈ ડાભીને પગમા જુની તકલીફના કારણે લાગેલ હોવાથી દુખાવો ઉપડતા મોરબી સબજેલના સિપાઈ દ્રારા મોરબી સીવીલ હોસ્પીટલમા સારવાર અર્થે લઈ જતા પગની નશ દબાયેલી હોવાનુ જણાતા અને દુખાવો વધતા તાત્કાલીક રાજકોટ રીફર કરાય તે પહેલા આરોપીનુ મોત નીપજ્યુ હતુ ત્યારે ડેથબોડીને પીએમમા મોકલી સબજેલ પોલીસ દ્રારા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી