
મોરબી રાજકોટ હાઈવે પર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાય થતા હાઈવે વચ્ચે વૃક્ષોના ખડકલા થતા એક સાઈડ હાઈવે બંધ
મોરબી રાજકોટ હાઈવે પર અજંતા કલોક પાસે આજે જોરદાર પવન ફુંકાતા હાઈવે પર રહેલા મોટા વૃક્ષો ધરાશાય થઈને હાઈવે પર વચ્ચે ખડકલો થતા એક સાઈડનો હાઈવે બંધ થઈ જતા ટ્રાફિક જામ થયો હતો અને વાહન ચાલકોને રોંગ સાઈડમાથી વાહન ચલાવવા મજબુર બન્યા હતા