
મોરબી પોલીસ દ્રારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની પરીક્ષા આપવા અવનાર પરીક્ષાર્થીઓ માટે મદદરૂપ થવા બાબત
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી ટ્રાફિક શાખા દ્વારા આવતી કાલેતા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી, વર્ગ-૩ની લેખિત પરીક્ષા યોજાનાર છે મોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાનાર છે ત્યારે મોરબી શહેર ખાતે આવેલ કુલ-૨૩ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી શકે તેમ ન હોય ત્યારે આકસ્મિક તેમજ ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચવા માટે પોલીસની મદદની જરૂરીયાત જણાય તેવા સંજોગોમાં નીચે જણાવેલ ટેલીફોન ઉપર સંપર્ક કરવા આથી જણાવવામાં આવે છે ત્યારે પોલીસ કંન્ટ્રોલ રૂમ મોરબી = ટેલીફોન નં. 02822-243478 તથા મોબાઈલ નંબર- 74339-75943
ટ્રાફીક શાખા મોબાઇલના પોલીસ કોન્સટેબલ દેવાયતભાઇ ગોહેલ મોબાઈલ.નંબર 98255-27437 જુના એસ.ટી. સ્ટેન્ડ એ.એસ.આઇ રસીકભાઇ હિરજીભાઇ મોબાઈલ નંબર 97277 57028 પોલીસકોન્સટેબલ ગેલાભાઇ અણદાભાઇ મોબાઈલ નંબર92651 34632 પોલીસ કોન્સટેબલ હરપાલભાઇ રાયધનભાઇ મોબાઈલ નંબર 98795 65195
નવા બસ સ્ટેન્ડ ખાતે પો.કોન્સ. વિજયભાઇ ચાવડા મો.નં. 99743 43124
પો.કોન્સ. ભાનુભાઇ પોલાભાઇ મોબાઈલ નં-90990 77577
અમીયલભાઇ શેરસીયા મોબાઈલ.નંબર 9879414245
રેલ્વે સ્ટેશન ખાતે એ.એસ.આઇ મનુભાઇ રાયધનભાઇ મોબાઈલ.નંબર.99799 97893 પર સંપર્ક કરવો