
મોરબીમા વિજય સિનેમા પાસે ભરચક સીટી વિસ્તારમા કારને નશો ચડયો હોય તેવા દ્રશ્યો સર્જાયા ક્રેટા સ્વીફ્ટ કાર અને જયુપીટરનુ ત્રીપલ અકસ્માત જાનહાની ટળી
મોરબીમા વિજય ટોકીઝ પાસે ચોકડી પાસે જાણે કારને નશો ચડયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ક્રેટા કાર સ્વીફ્ટ કાર અને જુયુપીટરનુ ત્રીપલ અકસ્માત થતા સીટી વિસ્તાર હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ અકસ્માતમા કોઈને જાનહાની થય નથી પણ વાહનોને નુકશાન પહોચ્યુ હતુ આ બનાવ બનતા ટ્રાફીકજામ થયો હોવાથી ટ્રાફીક હળવો કરવા માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમા ફરજ બજાવતા વિજયસિંહ વાધેલા વિજયભાઈ ગોહેલ સહીતના પોલીસ કર્મીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા