
મોરબીમા નવ એસ.ટી.સ્ટેન્ડ થી વાવડીરોડ સુધી પર્સ ખોવાયેલ છે પરત આપનારને યોગ્ય બદલો અપાશે
મોરબી શહેરના નવા બસ સ્ટેશન રોડ થી વાવડીરોડ સુધીમા તાજ મોબાઈલ નામની રેલ્વે સ્ટેશન રોડ પર અને પીપળીયા ચોકડી પાસે દુકાન ધરાવતા સુમરાભાઈનો પર્સ ખોવાયેલ હોય જેમા જરુરી ડોકયુમેન્ટ હોવાથી મહેરબાની કરીને જેને મળે તે વ્યકિત મોબાઈલ નંબર ૮૨૩૮૨૬૭૮૬૧ ઉપર સંપર્ક કરવા વિનંતી પર્સમા પૈસા છે તેની જરુર નથી જરુરી ડોકયુમેન્ટ હોય તેની જરુરીયાત હોવાથી પરત આપનારને યોગ્ય બદલો આપી આભાર માનવામા આવશે