મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી મારૂતી બલેનો કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ આરોપી ફરાર

મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી મારૂતી બલેનો કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ આરોપી ફરાર

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી.જંગારની ગેર.કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોયજે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી.જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી. જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધીકાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોયજે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓ પોલીસ સ્ટાફ સાથે મોરબીતાલુકાના રવિરાજ ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા દરમ્યાન દરમ્યાન પોલીસ હેડ કી દિનેશભાઇ બાવળીયા તથા અજીતમિ પરમાર તથા પોલીસ કોન્સ દિવ્યસંત જાડેજા તથા ભગીરાભાઇ તોય નાઓને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, ઘરમપુર પાટીયા નજીક આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે એક ઇસમ પોલીસને વાહન ચેકીંગ કરતા જોઇ જતા પોતાની મારૂતિ બલેનો કાર મુકી નાસી ગયેલ છે વિગેરે મતલબની મળેલ કીકત આધારે સદરહુ જગ્યાએ જઇ ચેક કરતા મારૂતિ બલેનો કાર રજી.નં. GJ-36-4C-0948 વાળીમાંથી ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ કાન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ ૭૫૦ મીલી. ની કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૨,૪૦૦ નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી કુલ કિં.રૂ.૩,૬૨,૪૦૦ા- ના મુદ્દામાલ સાથે કાર મુકી નાસી જઇ હાજર નહીં મળી આવતા મજકુર કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે ગુન્હામા આરોપી ફરાર થતા મુદામાલ GJ-36-1-0948નો ચાલક કબ્જે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/- 2. મારૂતિ કંપનીની બલેનો કાર રજી.નં. GJ-36-4C-0948 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ ૨૩,૬૨,૪૦૦/- આરોપીને પકડવાની કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સપેકટરશ્રી કે એ વાળા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ
ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા રઘુવિરસિંહ પરમાર (નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી) તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લીખીલ તથા કેતનભાઇ અજાણા તથા જયદીપભાઇ પટેલ તથા કુલદિપભાઇ કાનગડ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી તથા હરપાલસિંહ ઝાલા નાઓ સદરહું કામગીરીમાં રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here