
મોરબી ટ્રાફિક બ્રિગેડમા સાત વર્ષથી ફરજ બજાવતા ભારતીબેન હમીરપરાનો આજે જન્મદિવસ ચોમેરથી અભિનંદન શુભેચ્છાની વર્ષા
મોરબીમા છેલ્લા સાતેક વર્ષથી ટ્રાફિક બ્રિગેડમા ખડેપગે રહી ટ્રાફિક સમસ્યા હલ કરવા ટીઆરબીમા સેવા આપતા ભારતીબેન મગનભાઈ હમીરપરાનો આજે જન્મદિવસ હોવાથી ટ્રાફીક બ્રીગેડના જવાનો ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સહિત સગા સબંધીઓ અને મિત્રસર્કલે ભારતીબેન ઠાકોરના જન્મદિવસ નિમિતે રુબરુ મળીને તેમજ ફોન પર જન્મદિવસની શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા આ ખુશીના પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણીઓ અને વડીલો દ્રારા શુભેચ્છાઓ સાથે આશિર્વાદ આપ્યા હતા ભારતીબેન હમીરપરાના જન્મદિવસની ખુશીમા હમીરપરા (ઠાકોર) પરીવારે કેક કાપી સાથે મનગમતા ભોજન કરી જન્મ દિવસની ખુશી મનાવી હતી