મોરબીના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા અને ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રભારી દેવેન્દ્રસિંહ જાડેજાનો જન્મ દિવસે એડવાન્સમા શુભેચ્છા વર્ષા

મોરબીના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા અને ગીર સોમનાથ જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રભારી દેવેન્દ્રસિંહ જાડેજાનો જન્મ દિવસે એડવાન્સમા શુભેચ્છા વર્ષા


રાજપૂત સમાજના યુવા અગ્રણી અને કોંગ્રેસ પક્ષ ના લડાયક , જાબાઝ લડાયક યુવા નેતા દેવેન્દ્રસિંહ જાડેજા આવતી કાલે ૨૭ માં વર્ષ માં મગલ પ્રવેશ કરશે
તેઓ ખુબ નાની ઉંમર થી જાહેર જીવન માં હોવાથી ખુબ નાની ઉંમર માં બહુ મોટી લોક ચાહના ધરાવે છે અગાઉ મોરબી જિલ્લા NSUI નાં ત્રણ ટર્મ સુધી અને જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રમુખ તરીકે સફળતા પૂર્વક જવાબદારી નિભાવી છે તેઓ વિદ્યાર્થી કાળ થી સક્રિય હોઈ તેઓ ની એક વિદ્યાર્થી ઓ માટે હરહંમેશ લડત કરતા તેઓ ની એક આક્રમક નેતા તરીકે ની છાપ ધરાવતા હતા અને યુવાનો નાં પ્રશ્નો હોય કે મોરબી વિસ્તાર નાં કોઈ પણ સમસ્યા હોઈ તેને નિરાકરણ લાવવા ની તેમની પદ્ધતિથી અત્યારે તેઓ કોંગ્રેસ માં ખુબ નાની ઉંમર માં પ્રદેશ કક્ષા સુધી તેમની કામગીરી ની નોંધ લેવાઈ છે ટીવી મીડિયા માં પણ અનેક ડીબેટ માં પોતાના ધારદાર અને સ્પષ્ટ સચોટ વાણી થી મજબૂતાઇ થી કોંગ્રેસ નો મજબૂતી પક્ષ રજૂ કરે છે


આવા કુશળ વ્યક્તિત્વ ના ધણી એવા દેવેન્દ્રસિંહ નો જન્મ દિવસ હોવાથી તેમના સગા સબંધી અને મિત્રો દ્વારા તેમના પર એક દિવસ અગાઉ ની સાંજ થી જ તેમના પર શુભેચ્છા ઓ વર્ષાવી રહ્યા છે…..હેપ્પી બર્થડે દેવેન્દ્રસિંહ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here