
મોરબીના ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાનો મતદારો અને શહેરીજનોને પ્રતિક્રિયા સાથે સંદેશો કાનાભાઈ જાગેલા બાકી બે પાંચ રતનદુખીયાના કહેવાથી કાનાભાઈ કે નગરપાલીકા બદનામ નહી થાય જુઓ વીડીયો
મોરબીમા સોશ્યલ મીડીયા થકી જાગો કાનાભાઈ જાગોના કોમેન્ટોમા ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાએ પ્રજા મતદારોને સંદેશ પાઠવતા જણાવ્યુ હતુ કે કાનાભાઈ જાગેલા જ છે રાતે બાર વાગે પણ આટાફેરા કરે છે પરંતુ અમુક લોકોના પેટમા તેલ રેડાઈ રહયુ છે દશમા મહીનામા મોરબી શહેરમા પ્લાનિંગ સાથે કામ ચાલુ થય જાશે બાકી બે પાંચ રતન દુખીયાના કહેવાથી કાનાભાઈ બદનામ નહી થાય તેવુ ધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાએ જણાવ્યુ હતુ
મોરબી નગરપાલીકામા કનડતા નાના મોટા પ્રશ્રોનુ નિરાકરણ લાવવા અને ખાસ લાતીપ્લોટમા જરુરી કામગીરીનુ સર્વે કરવા નગરપાલીકાના વહીવટદાર અધિકારીઓએ પ્રતિક્રીયા આપી શહેરીજનોને સંદેશ પાઠવ્યો હતો