મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમાં સમુહલગ્નોત્સવનુ ભવ્ય આયોજન કરાશે મોરબી જિલ્લાના જરુરીયાતમંદ દિકરા-દિકરીની પ્રથમ પંસદગી કરાશે આયોજક ટીમ દ્વારા તડામાર તૈયારી

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમાં સમુહલગ્નોત્સવનુ ભવ્ય આયોજન કરાશે મોરબી જિલ્લાના જરુરીયાતમંદ દિકરા-દિકરીની પ્રથમ પંસદગી કરાશે આયોજક ટીમ દ્વારા તડામાર તૈયારી

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચ માં સમુહ લગ્નનું ભવ્ય આયોજન તા૨૫/૨/૨૦૨૪ નારોજ કરાયું છે આ સમુહલગ્ન મોરબી જિલ્લાના દિકરા-દિકરી ને
જરૂરીયાતમંદ ને પ્રથમ પંસદગી આપવામાં આવે છે આ
સમુહ લગ્નમાં ભાગ લેવા ઈચ્છતા યુવક -યુવતીઓ ના‌
વાલીઓ તા ૩૧/૧/૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ
સાથે નામ નોંધાવી જવા આયોજક મંડળની યાદીમાં
જણાવ્યું છે નામ નોંધાવા અથવા દિકરીઓને કરિયાવરનું
દાન આપવાં – રોકડ આપવાં વધુ વિગત માટે સંપર્ક કરવો
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ પ્રમુખ તેજસગીરી મગનગીરી. મો. ૯૮૭૯૫ ૯૦૧૪૬ શિવ ડિજિટલ ઘનશ્યામ ચેમ્બર જુનાં મહાજન ચોક તેમજ અમિતગીરી મો.૯૯૧૩૮ ૯૬૯૧૭.બળવતગીરી મો.૯૫૫૮૩ ૧૫૩૧૫. નિતેષગીરી મો.૯૮૨૫૨ ૬૪૦૬૧.પ્રકાસગીરી મો.૯૯૨૫૭ ૪૧૯૨૪
એડવોકેટ હાર્દિકગીરી મો.૯૬૩૮૩ ૧૩૧૨૩. દેવેન્દ્રગીરી મો.૯૬૩૮૩ ૫૪૬૧૦ પર સંપર્ક કરવો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here