
મોરબીના ભાજપના પુર્વ ઉપપ્રમુખ અને મહિલા એડવોકેટ એન્ડ નોટરી વેજયંતીબેન વાધેલાની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં સભ્ય તરીકે નિમણુક થતા વાલ્મીકી સમાજમા હર્ષ ફેલાયો હતો
મોરબી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખશ્રી અને ભારત સરકારના મહિલા એડવોકેટ અને નોટરી વેજયંતીબેન વાઘેલાની તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સભ્ય તરીકે નિમણૂક કરાતા વાલ્મિકી સમાજમા ભારે ખુશી જોવા મળી હતી વકીલાતની સાથે સામાજિક અને સેવાકીય ક્ષેત્રે મહત્વની જવાબદારી નિભાવતા વાલ્મિકી સમાજના અગ્રણી વેજયંતીબેન વાઘેલાની આ નિમણૂક બદલ વાલ્મિકી સમાજ સહિતના અગ્રણીઓએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી