
મોરબી અજમેરી મુસ્લિમ સમાજ નું ગૌરવ સરબાજ અજમેરી ધોરણ ૭ માં ૯૧.૬૭% પરિણામ મેળવી માતા પિતા સહિત સમગ્ર અજમેરી સમાજ નું ગૌરવ વધાર્યું
મોરબીના સામાકાંઠા કાન્તિનગર વિસ્તારમાં રહેતાં અને મુળ રાજકોટ નાં વતની અજમેરી આસિફભાઇ યાકુબભાઈ બાંભણીયા નાં પુત્ર અને મોરબી નાં યુવા પત્રકાર રફીક અજમેરી ના મોટાં બહેન નાં દિકરા સરબાજ અજમેરી ધોરણ સાતમાં બીજાં નંબરે ૯૧.૬૭% મેળવીને સમગ્ર અજમેરી સમાજ સહિત માતા પિતા અને સ્કૂલ નું નામ રોશન કરેલ છે વાંકાનેર પલાસડી ગામે મોમીન પ્રાયમરી સ્કૂલ માં ધોરણ ૭ માં અભ્યાસ અને સાથે સાથે પલાસડી દારુલ માં ઈસ્લામી તાલીમ રહી રહેલાં અજમેરી સરબાજ તાજેતરમાં ગુજરાત ભરમાં લેવાયેલ પરીક્ષાના પરિણામમાં ધોરણ ૭ માં બીજા નંબરે ૯૧.૬૭% મેળવીને સમાજ નું ગૌરવ વધાર્યું છે