
મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૂપા સેવા સમિતિ દ્વારાભવ્ય રામદેવ રામાયણ કથા નું આયોજન
કથાના વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમાં બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે જેમાં સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો તેમજ જુદા જુદા મંડળો ઉપસ્થિત રહેશે.
કથા પ્રારંભ તારીખ 24 -12 -2024 મંગળવાર
કથા વિરામ કથા તારીખ 30-12-2014 સોમવારકથા નો સમય સવારે 9:00થી 12:00 બપોરે 2:00 થી-5:00 સુધી નો રહેશે.
ખાસ દર્શન રામધન આશ્રમ ખાતે પ્રથમ વખત ચાર જુગ નો પાટ અને ભજન સંતવાણીતા. 26-12-2024 ભક્તો માટે દર્શન નો સમય બપોરે 2:00 થી 6:00 સુધી કથા માં આવતા પાવનકારી પ્રસંગો શ્રી રામ પ્રાગટ્ય શ્રીકૃષ્ણ નંદ મહોત્સવ
તા. 25-12 2024 ને બુધવાર શ્રી રામદેવજી પ્રાગટ્ય તા.
26 -12 -2024 ને ગુરૂવાર ભૈરવ ઉધ્ધાર તા. 27 -12 -2024 ને શુક્રવાર શ્રી રામદેવજી મહારાજ ના વિવાહ
તારીખ 28- 12- 2024 ને શનિવાર પાટ નો મહિમા અને ગત ગંગાના ભક્તોની કથા તા. 29 – 12- 2024 ને રવિવાર
કથાના વિવિધ પ્રસંગો કથા વિરામ તારીખ 30- 12 – 2024 ને સોમવાર જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા ભાવિક ભકતો ને આમંત્રણ પાઠવ્યું છે.