મોરબીના બાહોશ અને નિડર યુવા પત્રકાર ઈરફાન પલેજાનો જન્મદિવસે હેપ્પી ન્યુઈયર ની સાથે જન્મદિવસના અભિનંદન શુભેચ્છાઓની વર્ષા

મોરબીના બાહોશ અને નિડર યુવા પત્રકાર ઈરફાન પલેજાનો જન્મદિવસે હેપ્પી ન્યુઈયર ની સાથે જન્મદિવસના અભિનંદન શુભેચ્છાઓની વર્ષા

વધે તમારી નામના એવી અમારી શુભકામનાજન્મદિવસની ખુબખુબ શુભેચ્છાઓ સાથેના સોશ્યલ મિડિયામા મેસેઝ કોલ કરતા ઈરફાન પલેજાના ચાહકો

આજરોજ ઈલેક્ટ્રીક મિડિયા અને પ્રિન્ટ મિડિયાના તટસ્થ બાહોશ અને નિડર એચ.એમ.ટીવી ન્યુઝ ચેનલના ચિફ એડિટર ઈરફાન યુનુસભાઈ પલેજાનો આજે ૨૬ મુ વર્ષ પૂર્ણ કરી ૨૭ માં વર્ષમા પ્રવેશ નવા વર્ષની શુભ શરુઆત નિમિત્તે તેમનિ મિત્રોસર્કલ સગાસબંધીઓ વડીલો તેમજ નામી અનામી શુભચિંતકોએ મોબાઈલ નંબર ૭૩૫૯૯ ૯૯૦૯૮ ઉપર કોલ મેસેઝ તેમજ રૂબરૂ મળીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી… આપનું આરોગ્ય તંદુરસ્ત રહે નિરોગી રહે, ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બનો, દબાયેલા કચડાયેલા લોકોનો અવાજ હંમેશા મિડિયાના માધ્યમથી સરકાર અને જવાબદાર તંત્ર સુધી પહોંચાડતા રહો તેવા ફોન મેસેઝ કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને પલેજા પરીવારે સાથે મનગમતા ભોજન કરી દુવાઓ કરી ઈરફાન પલેજાની જન્મદિવસની ખુશી મનાવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here