
મોરબી શાકમાર્કેટ નજીક બે કિરાણાની દુકાનમા લાગી ભયંકર આગ બ્રેકિંગ ન્યુઝ મોરબી માસ્ટર
મોરબી નગર દરવાજા નજીક આવેલ શાકમાર્કેટની બાજુમા આવેલ ડી.પી.કિરાના અને તેની બાજુમા આવેલ દુકાનમા રાત્રે ૧૨:૦૦ કલાકે અચાનક આગ લાગતા ફાયરબ્રેગેટ ટીમ ધટના સ્થળે પહોચી હતી પરંતુ આગને કાબુમા લેવાના પ્રયાસ કરે તે પહેલા કિરાણાની દુકાનમા રહેલ માલસમાન સળગીને ખાખ બની ગયુ હતુ જાનહાની નથી પરંતુ માલહાની થયાનુ જાણવા મળેલ છે