મોરબી એચ.એમ.ટીવી ન્યુઝના મેનેજિંગ ડાયરેક્ટર ઈરફાન પલેજા ની ચાગલી સહેજાદી રુહી પલેજાના જન્મદિવસે અબિનંદન શુભેચ્છા વર્ષા…

મોરબી એચ.એમ.ટીવી ન્યુઝના મેનેજિંગ ડાયરેક્ટર ઈરફાન પલેજા ની ચાગલી સહેજાદી રુહી પલેજાના જન્મદિવસે અબિનંદન શુભેચ્છા વર્ષા…

મોરબીના યુવા પત્રકાર અને એચ.એમ ટીવી ન્યુઝ ચેનલના એડિટર અને સંપાદક ઈરફાન પલેજા ની લાડકી સહેજાદી રુહીનો જન્મદિવસ ધામધુમથી ઉજવાયો

મોરબીમા નીડર નિષ્પક્ષ રહી પત્રકારત્વમાં સતત કાર્યશીલ રહી પ્રજાલક્ષી પ્રશ્નોનોને અને સમાચારોને વાચા આપી ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહીને પ્રજાના પ્રશ્નોને અગ્રેસર ગણી પત્રકારત્વ ધર્મને ઈમાનદારી પૂર્વક નિભાવનાર બાહોશ યુવા પત્રકાર ઈરફાન પલેજાની ચાગલી પુત્રી બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમા પ્રવેશ કરતા રુહી પલેજાનાં માતા પિતાએ વહેલી સવારે અલ્લાહતાલાની બંદગી કરી દુઆ તેમજ આશીર્વાદ મેળવી બપોરે કેક કટીંગ કરીને શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું તેમજ રુહી ના જન્મદિવસે દાદા દાદી… કાકા તેમજ માતા પિતા સહિત પલેજા પરીવારે રુહીને આશિષ તેમજ દુવા આપી લાંબા આયુષ્ય તેમજ જીંદગીમા ખુશી મળે તેવા આશીર્વાદ આપ્યા હતા તેમજ પત્રકાર ઇરફાન પલેજાના સગા સંબંધીઓ મિત્ર સર્કલ તેમના હિતેચ્છુઓએ પુત્રી રુહીના જન્મદિવસે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા તે ઉપરાંત પત્રકાર ઈરફાન પલેજા ના પત્રકાર મિત્રો પોલીસ મિત્રો સહિતના સર્કલ એ ફેસબૂક વોટ્સએપ પર સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here