પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી.
આજ રોજ તારીખ ૨૫/૦૪/૨૦૨૩ના રોજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતાબેન દવે ,DMO શ્રી ડો.ડી.વી.બાવરવા સર ની સૂચના અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. ડી.જી.બાવરવા ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા વિવિધ ગામો માં વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી તેમજ મલેરિયા અટકાયતી પગલાં અને વિવિધ પ્રકાર ની આઇ.ઇ.સી.હાથ ધરવામાં આવી. જેવી કે પોરા નાશક કામગીરી, ગપ્પી માછલી નું પ્રદર્શન,ઇન્ટ્રા ડોમેસ્ટીક,પેરા ડોમેસ્ટિક કામગીરી,સ્કૂલ માં ચિત્ર સ્પર્ધા, ગ્રામ્ય કક્ષાએ તેમજ સ્કૂલ માં રેલી કાઢી જન જાગૃતિ વગેરે કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી હતી.