
સ્કુલનુ પરિણામ આવી ગયુ છે ત્યારે પાંચ હજારના પુસ્તકો સાત રુપિયાના કિલ્લોના ભાવે આપવા કરતા જરુરતમંદ વિધાર્થીઓ સુધી પહોચાડવા સહકાર આપો..અલ્પાબેન કક્કડ
તાજેતરમા શાળાઓ સ્કુલોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના પરિણાણ આવી ગયા છે અને હાલે વિધાર્થીઓના વેકેશન પડી ગયા હોય ત્યારે પાંચ હજાર દશ હજારની મોંધી કિંમતના પુસ્તકો માત્ર ૭ રૂપિયાના કિલોના ભાવે પસ્તી વાળાને આપી દેવામા આવે છે અથવા તો કચરામાં જાય છે જેથી આવા વાલીઓને બે હાથ જોડીને નમ્ર અપીલ કરવામા આવે છે કે જેની પાસે પુસ્તકો છે તે વાલીઓ તેની વિગતો/ફોટા અને નામ આપેલ કોન્ટેક નંબર ૯૦૨૩૧૦૪૪૪૬ પર કોન્ટેક કરે જેથી અભ્યાસ કરતા ગરીબ જરુરતમંદ વિધાર્થીઓ સુધી તમારા પુસ્તકો પહોચે અને ગરીબ વિધાર્થીઓને અભ્યાસ અર્થે કામ આવે જેથી જો કોઈને તે પુસ્તકોની જરૂર હોય અથવા તો પુસ્તકો આપવા હોય તે વ્યક્તિ આપેલા નંબર પર ફોન કરે જેથી આર્થિક રીતે નબળા ગરીબ જરુરતમંદ પરીવારોને સહકાર મળી જશે.૩૫ રૂપિયામાં ૫૦૦૦ ના પુસ્તકો કચરાપેટીમાં જાય તેના કરતા તમારા હાથે વિધાનું દાન થશે તેના માટે એક નાનકડો પ્રયાસ કરવામા આવી રહયો છે
સંપર્ક કરો-અલ્પાબેન કક્કડ સામાજીક કાર્યકર મોરબી 9023104446🙏🏻🙏🏻