મોરબી જીલ્લાના બાહોશ પત્રકાર આરીફ દિવાનની લાડકી અને ચાગલી સહેજાદી મહેકબાનુને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

મોરબી જીલ્લાના બાહોશ પત્રકાર આરીફ દિવાનની લાડકી અને ચાગલી સહેજાદી મહેકબાનુને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ


મોરબી શહેર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં બહોળો મિત્ર વર્ગ ધરાવતા વિવિધ અખબારો ન્યુઝ પેપર એન્ડ સોશિયલ મીડિયા અને મધ્યમથી પોર્ટલ ન્યુઝ વેબ ચેનલ માં લોક પ્રશ્નોને વાચા આપતા આરીફ ભાઈ દિવાન ની લાડકી મહેક બાનુંનો તારીખ 12 5 2023 ના 10 વર્ષ પૂરા કરી 11 માં વર્ષમાં પ્રવેશતા જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયાના મધ્યમથી 97235 63374 પર સગા સંબંધી અને મિત્રો દ્વારા શુભેચ્છા અભિનંદન પત્રકાર આરીફ દિવાન ની લાડકી મહેક બાનુ ને જન્મદિવસ નિમિત્તે દુઆઓ આશીર્વાદ સાથે સગા સંબંધી અને વડીલો મિત્રો શુભેચ્છા અભિનંદન પાઠવે છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here