
મોરબીના વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા હરપાલસિંહ ના ક્યુટ બોય પૂર્વદીપસિંહ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થા ના રખેવાળ એવા મિત્ર સ્વભાવી હરપાલસિંહ ના ક્યુટ બોય પૂર્વદિપસિંહ નો આજ રોજ તારીખ 12 5 2023 ના રોજ પ્રથમ વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થતા દાદા ભરતસિંહ દાદી હંસા બા સહિત પિતા હરપાલસિંહ માતા છાયાબા તેમજ બેન ઋત્વી બા તેમજ બેન આરવી બા સગા સંબંધી શહીદ સમગ્ર તાલુકા પોલીસ પરિવાર નાના એવા ક્યુટ બોય પૂર્વ દિપસિંહ ને આજ રોજ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે ત્યારે પોલીસ પરિવાર સહિત બહોળા મિત્ર વર્ગના વકીલ શિક્ષક ડોક્ટર પોલીસ પત્રકાર વિગેરે વિગેરે નાના એવા ક્યુટ બોય ને આશીર્વાદ દુઆ પ્રાર્થના સાથે જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી છે