
મોરબીના એડવોકેટ મિનાઝબેન પરમારના પિતાશ્રી મર્હુમ હાજી અબ્દુલ કાદરભાઈ અલીભાઈ પરમાર જન્નત નશીબ થતા રવીવારે ઝિયારત
મોરબીના સિનિયર મહિલા એડવોકેટ મિનાઝબેન પરમારના પિતાશ્રી મર્હુમ હાજી અબ્દુલ કાદર અલીભાઈ પરમાર આજે જુમ્માના દિવસે વફાત થયા હોય અલ્લાહ તઆલા મર્હુમને જન્નત નશીબ અતા ફરમાવે તેવી દુવા..આમીન
મર્હુમ હાજી અબ્દુલ કાદર અલીભાઈ પરમારની ઝિયારત તા- ૧૪-૦૫-૨૩ના રવીવારના રોઝ સવારે ૯:૩૦ કલાક થી ૧૧:૦૦ કલાક સુધી ધાંચીશેરી ફારુકી મસ્જીદ ખાતે મોરબી રાખવામા આવેલ છે તેમજ મહિલાઓ માટેની ઝિયારત પણ તા ૧૪ -૦૫-૨૩ને રવીવારના રોજ મન્સુરી કોમ્યુનિટી હોલ ઈદગાહ મસ્જીદ રોડ સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ કલાકે રાખવામા આવેલ હોય તમામને આથી જાણ કરવામા આવે છે મર્હુમની ઝિયારતમા હાજરી આપી સવાબ હાસીલ કરવા વિનંતી