માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા બાઈક ચાલકનો કીયા કાર સાથે થયો ગંભીર અકસ્માત હોસ્પિટલ ખસેડાયો

માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા બાઈક ચાલકનો કીયા કાર સાથે થયો ગંભીર અકસ્માત હોસ્પિટલ ખસેડાયો

ગોપાલ ઠાકોર દ્રારા

માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા બાઈક ચાલકનો કીયા કાર સાથે થયો ગંભીર અકસ્માત હોસ્પિટલ ખસેડાયોપાસે રોડ ક્રોસ કરતા બાઈક ચાલકનો કીયા કાર સાથે થયો ગંભીર અકસ્માત હોસ્પિટલ ખસેડાયો

માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટિયા પાસે આજે સવારે ખાખરેચી ગામનો યુવાન બાઈક લઈને રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન કચ્છ તરફથી પુરપાટ ઝડપે આવતી કીયા કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા દુર ફંગોળાઈ જતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે કાર ચાલક પણ ઈજાગ્રસ્ત થતા બંનેને તાત્કાલિક 108 મારફતે ગંભીર હાલતમાં મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here