મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૧૨,૩૦૦/-ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી લીધા

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૧૨,૩૦૦/-ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી લીધા

રાજકોટ વિભાગ,રાજકોટ, પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહી.જુગારના કેસો કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે પી.એ.ઝાલા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ,મોરબી તથા વી.પી.ગોલ સાહેબ,સી પી. આઇ વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર બી.પી સોનારા ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પો.કોન્સ હરિશચંદ્રસિંહ ઝાલા નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના મેસરીયા થી અદેપર જતા રોડ પર અદેપરગામની સીમમાં ખોડિયાર માં ના મંદીર સામે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૨,૩૦૦/ ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી તેમજ ત્રણ ઇસમો નાશી જતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવી નાશી જનાર ઇસમોને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ
વનાભાઇ ગેલાભાઇ મેર જાતે કોળી ઉવ.૫૭ ધંધો ખેતી રહે.સતાપર તા.વાંકાનેર જી મોરબી સંગ્રામભાઇ ધનજીભાઇ બાવરવા જાતે-કોળી ઉ,વ-૨૦ ધંધો-મજુરી રહે-અદેપર તા-વાંકાનેર જી.મોરબી
મહેશભાઇ વેલજીભાઇ ડાભી જાતે-કોળી ઉ.વ-૩૦ રહે-અદેપર તા-વાંકાનેર જી,મોરબી
બે આરોપી નાસી ગયા હતા જેમાઅશ્વિનભાઇ બચુભાઇ કોળી રહે-અદેપર તા,વાંકાનેર જી.મોરબી
મુન્નાભાઇ ઉર્ફે ટીનો પાંચાભાઇ કોળી રહે-અદેપર તા.વાંકાનેર જા મોરબી (૬) રામજીભાઇ વિનુભાઇ કોળી રહે-અદેપર તાવાંકાનેર, જી.મોરબીઆ કામગીરીમાં પો.સબ.ઇન્સપેકટર બી.પી.સોનારા તથા એ.એસ.આઇ જે.કે.અધારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ ચમનભાઇ ચાવડા તથા પો કોન્સ હરિશચંદ્રસિંહ ઝાલા તથા વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલારોકાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here