મોરબીના વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામ સામે પુલ નીચે સર્વીસ રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારૂ લીટર-૧૧૦૦ ના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો જ્યારે એક આરોપી ફરાર..જુઓ વીડીયો

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામ સામે પુલ નીચે સર્વીસ રોડ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી દેશી દારૂ લીટર-૧૧૦૦ ના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો જ્યારે એક આરોપી ફરાર

મોરબી જીલ્લાની વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પ્રયત્નશીલ હોય પી.એસ.આઈ બી.પી.સોનારા સાથેના પોલીસ સ્ટાફ સાથે કોમ્બીંગ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એક બોલેરો પીકઅપ વાન શંકાસ્પદ જણાતા પીછો કરી પકડી પાડી બોલેરો પીકઅપ નં- GJ.13.AW.4220 કિ.રૂ.૩,૦૦૦૦૦/- વાળીમાંથી દેશી દારૂ ભરેલ બાચકા નંગ-૪૪ દેશી દારૂ લીટર-૧૧૦૦ કી.રૂ.૨૨,૦૦૦/- ની હેરાફેરી કરતા કુલ કી.રૂ.૩,૨૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જાલાભાઇ માધાભાઇ ગેલડીયા જાતે કોળી ઉવ.૩૨ ધંધો-ડ્રાઇવિંગ રહે.નાડધી તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી તથા સદરહું બોલેરો ગાડીનું પયલોટીંગ કરનાર વિશાલ મંછારામ ગોડલીયા રહે.ગારીયા-યજ્ઞપુરૂષનગર તા.વાંકાનેર જી.મોરબી વાળો નાશી ગયેલ હોય જેથી બન્ને ઇસમો વીરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકે પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કોમ્બીંગ દરમ્યાન દેશી દારૂનો ગણાનાપાત્ર કેસ શોધી કાઢવામાં પોલીસનૈ સફળતા મળી હતી

જેમા આરોપી જાલાભાઇ માધાભાઇ ગેલડીયા જાતે કોળી ઉવ.૩૨ ધંધો ડ્રાઇવિંગ રહે.નાડધી તા મુળી જી.સુરેન્દ્રનગરને મુદામાલ સાથે ઝડપી લીધો હતો તેમજ અન્ય આરોપી વિશાલ મંછારામ ગોડલીયા રહે.ગારીયા-યજ્ઞપુરૂષનગર તા.વાંકાનેર જી.મોરબીવાળો નાશી જતા પકડવા તપાસ હાથ ધરી હતી ઝડપાયેલ આરોપી પાસેથી દેશી દારૂ લી-૧૧૦૦ કિ૩,૨૨,૦૦૦/-બોલેરો પીકઅપ નં- GJ.13.AW.4220 કિ.રૂ.૩૦૦૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૨૦૦૦/-નો મુદામાલ ઝડપી લીધો હતો આ કામગીરીમા પોલીસ.સબ.ઇન્સપેકટર.બી.પી.સોનારા તથા મેસરીયા અરવીંદભાઇ બેરાણી તથા હરપાલસિંહ રાજપુત તથા હરેશભાઇ આલ હરીચંદ્રસિંહ ઝાલા ભીખુભાઇ રોકાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here