
માળીયા મિંયાણાના ખીરઈ (પંચવટી) ના રહેવાસી હરીલાલ મોહનભાઈ મોરડીયાનુ દુખદ અવસાન
મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના ખીરઈ (પંચવટી) ગામના રહેવાસી હાલે મોરબીમા રહેતા હરીલાલ મોહનભાઈ મોરડીયા તે પ્રાણજીવનભાઈના પિતાશ્રી નુ તારીખ ૧૭-૦૯-૨૦૨૩ ને રવિવારના રોજ દુખદ અવસાન થતા તેમની ઊતરક્રિયા તારીખ ૨૮-૦૯-૨૦૨૩ના ગુરુવારના રોજ ખીરઈ પંચવટી તેમના નિવાસ સ્થાને રાખવામા આવ્યુ છે