
મોરબીમા ચાનીયા સંધીસમાજ યુવા ગૃપ દ્રારા તેજસ્વી તારલાઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવા સન્માન સભારોહ યોજાયો
મોરબી જીલ્લા ચાનીયા સંધી સુન્ની મુસ્લીમ સમાજ મોરબી તથા ગ્રામ્ય વિસ્તારના ધોરણ-૧૦ અને ૧૨ મા સારા ગુણ મેળવેલ વિધાર્થી વિધાર્થીનીઓ શિલ્ડ આપી સન્માનિત કરાયા
મોરબીમા ચાનિયા સંધી સુન્નિ મુસ્લીમ સમાજ યુવા ગૃપ દ્રારા ચાનીયા જમાત ખાને મોરબી તથા ગ્રામ્યવિસ્તારના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ મા અભ્યાસ કરી સારા ગુણ મેળવેલા વિધાર્થી અને વિધાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામા આવ્યા હતા
જેમા (૧) ચાનીયા સાનીયા અબ્દુલભાઈ (૨) ચાનીયા તાજમીન કરીમભાઈ (૩) ચાનીયા સાનીયા જાહિદભાઈ (૪) ચાનીયા અરમાન હાજીભાઈ (૫) ભોરીયા સાનીયાબેન કાસમભાઈ (૬) ચાનીયા તનવીન ઈકબાલભાઈ (૭) ચાનીયા સીમાબાનુ મહંમદફારુકભાઈ (૮) ચાનીયા જીયા અલીભાઈ (૯) ચાનીયા મંજુરહુશેન ઈકબાલભાઈ (૧૦) ચાનીયા આફતાબઅહેમદ જાહિદભાઈ (૧૧) ચાનીયા ફૈઝાન અબઝલભાઈ (૧૨) ચાનીયા સરફરાઝ જુમ્માભાઈ આ તમામ HSC અને SSC ના તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરાતા વાલીઓમા ખુશી જોવા મળી હતી આ સન્માન સમારોહમા ચાનિયા સંધી સમાજના આગેવાનો ધારાસાસ્ત્રીઓ અને મુસ્લીમ સમાજના ધર્મગુરુઓએ હાજરી આપી હતી