
માળીયા મિંયાણામા સુફીસંત ઓલિયા હઝરત મખ્દુમ પીર અબ્બનશાહ કલર્સ મુબારકની ખુશીમા કાલે મિલ્લાદશરીફ આમ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન
આ ખુશીના પ્રસંગે સૈયદ લાલમહંમદશાહબાપુ અને સૈયદ એઝાઝહુશેનશાહ બાપુ ઉપસ્થિત રહેશે
માળીયા મિંયાણામા આયોજક એકલવીર મોવર અકબરભાઈ દ્રારા સુફીસંત ઓલીયા હઝરત મખ્દુમ અબ્બનશાહપીર (ર.ત.અ.) ના કલર્સ મુબારકની ખુશીમા કાલે તા- ૨/૧૦/૨૦૨૫ ને ગુરુવારના રોજ મિલ્લાદશરીફ બાદ બપોરે ૧૨:૦૦ કલાકે આમ ન્યાજશરીફનુ ભવ્ય આયોજન રાખવામા આવ્યુ છે આ કાર્યક્રમમા અલીફ મસ્જીદના પેશઈમામ મૌલાના શકરુદીનસાહેબ અકબરી ઉપસ્થિત રહેશે તેમજ આ ખુશીના ભવ્ય કાર્યક્રમમા પીરે તરીકત સૈયદ લાલમહંમદશાહબાપુ અને પીરે તરીકત સૈયદ એઝાઝહુશેનશાહ બાપુ હાજરી આપશે જેથી તમામ સુન્ની મુસ્લીમજમાત અને મુસ્લીમ બીરાદરોને શવાબ હાંસીલ કરવા આયોજક મોવર અકબરભાઈ- મોબાઈલનંબર-૯૯૯૮૯૨૮૫૪૬ દ્રારા આમંત્રણ પાઠવવામા આવે છે