મોરબીમા ખ્વાજા ગરીબ નવાઝ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા સતત ૨૬ વર્ષથી બીમાર ગરીબ દર્દીઓની મદદ કરી સેવાકીય પ્રવૃતિ કરી રહી હોવાથી ઝકાત સદકાત આપી સવાબ હાસીલ કરવા અપીલ

મોરબીમા ખ્વાજા ગરીબ નવાઝ
ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા સતત ૨૬ વર્ષથી બીમાર ગરીબ દર્દીઓની મદદ કરી સેવાકીય પ્રવૃતિ કરી રહી હોવાથી ઝકાત સદકાત આપી સવાબ હાસીલ કરવા અપીલ

મોરબી ધાંચીવાડ ફારુકી મસ્જીદ પાસે આવેલ ખ્વાઝા ગરીબ નવાઝ ટ્રસ્ટ સંસ્થા દ્રારા દરવર્ષે ગરીબ દર્દીઓની સેવા મદદરુપ બનીને ગરીબ પરીવારો માટે આશરા સમાન છે
ત્યારે ગતવર્ષે રમજાનમાસના નેકી અને ઈબાદતના મહિનામા ગયા વર્ષે આપના સહકારથી સાડા સાત લાખ રૂપિયાની સહાય ગરીબ દર્દીઓ સુધી પહોંચાડેલ હતી જેથીઆપ સખી દાતાઓ પોતાની તેમજ આપના પરીવારની ઝકાત સદકાત વિગેરે રકમ ગરીબ નવાઝ ટ્રસ્ટમા
ટ્રસ્ટ મા જમા કરાવી ગરીબ પરીવારના દર્દીઓની મદદ કરવા સૈયદ પીરે તરીકત ફારુકી મસ્જીદના પેશઈમામ આલેબેદ આરીફમીંયાબાપુ બુખારીએ દાતાઓને અપીલ કરી હતી તેમજ રમજાનના નેકી ઈબાદતના મહિનામા ગરીબોને મદદરુપ બની સવાબ હાસિલ કરવા ગુજારીશ કરી હતી ટ્રસ્ટનો વાર્ષિક રીપોર્ટ મેળવવા,કે વધુ માહિતી માટે,
ફોન,અથવા, રૂબરૂ મદદ આપવા
માટે ઓફિસની મુલાકાત લઈ શકો છો ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ ફારૂકી મસ્જિદપાસે ઘાંચીશેરી, મોરબી તમો ચેક અથવા ખ્વાઝા ગરીબ નવાઝ ટ્રસ્ટ સંસ્થાના બેંક
એકાઉન્ટમા પોતાની રકમ જમા કરાવી શકો છો બેંકની ડીટેલ નીચે જણાવ્યા અનુસાર છે
PUNJAB NATIONALBANK.
MORBI A/C,NO.
2532000100078451
IFSC NO. PUNB 0253200
ટ્રસ્ટીશ્રીઓ
સૈયદ આરીફ બાપુ બુખારી,
9879911499
ખત્રી મુસ્તાક ભાઈ,
9725452285
સાજિદભાઈપીલુડીયા,
9909307865
ઘાંચી અ.સતાર ભાઈ,
9879522486
ટ્રસ્ટ રજી,, નં B-6423
1964 ની ધારા 80-જી હેઠળ સટીઁઁફિકેટ મેળવેલ છે,
CIT-RAJ-III/TEC/80G(5)/37/06-07-PAN.NO.AAA-TK-6936D

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here